એક ડેટ

એક ડેટ

રૂપા રેસ્ટોરન્ટમાં એક ડેટ પર છે
Rupaહેલ્લો, તું કેમ છે?
Milanમજામાં
Milanતારે શું ખાવું છે?
Rupaસેલડ
Rupaઆજે મારી એક મહત્વની મેચ છે.
Milanઓહ, તને સ્પોર્ટ્સ પસંદ છે?
Rupaહાં, હું સોકર રમુ છું.
Milanહું પણ
Rupaસરસ
Rupaતું ક્યાંથી છે?
Milanહું અમેરીકન છું.
Milanમારા પપ્પા ક્યૂબાથી છે અને મારી મમ્મી મેક્સિકોથી છે.
Rupaમને ક્યુબા પસંદ છે.
Milanક્યૂબા ખુબજ સુંદર છે.
Rupaશું તારી પાસે કોઈ પાલતુ પ્રાણી છે?
Milanમારી પાસે બે બિલાડીઓ અને એક કૂતરો છે.
Rupaમારી પાસે પણ એક કૂતરો છે, વિક્રમ .
Milanશું? મારું નામ મિલન છે
Milanતું આકૃતિ નથી?
Rupaના
Rupaમારું નામ રૂપા છે.
એક સ્ત્રી મિલન તરફ આવી રહી છે
Aakrutiહેલ્લો, તું મિલન છે? હું આકૃતિ છું.
Milanના, માફ કરજો. હું વિક્રમ છું.