એક વસ્તુ

એક વસ્તુ

સીમા એની પૌત્રી રિયા સાથે ઘર પર છે.
Seemaઅરે નહી! મને સેન્ડવીચ માટે બ્રેડ જોઈએ છે.
Riyaતું સુપરમાર્કેટ જાય છે?
Seemaહાં.
Riyaઓહ! મને સુપરમાર્કેટથી એક વસ્તુ જોઈએ છે.
Seemaશું?
Riyaએક ટામેટું, પ્લીઝ
Riyaએ મારા સેલડ માટે.
Seemaઠીક છે
Riyaઆભાર
Riyaઓહ! અને મને ત્રણ સફરજન પણ જોઈએ છે
Seemaઠીક છે
Riyaઅને સંતરાનું જ્યુસ
Seemaરિયા…
Riyaઅને દૂધ, પ્લીઝ.
Seemaહમ્મ.. મારી પાસે એક આઇડિયા છે.
Seemaઆ રહ્યા પૈસા, રિયા.
Riyaશું
Seemaમને સુપરમાર્કેટ થી એક વસ્તુ જોઈએ છે- બ્રેડ.