સ્વરા ટેક્સીમાં છે.
હેલ્લો, ગુડ મોર્નિંગ.
Select the missing phrase
હેલ્લો, મારે એરપોર્ટ જવું છે, પ્લીઝ.
ઠીક છે
વેકેશન?
ના, વેકેશન નથી.
Tap what you hear
મારી પાસે મેડ્રિડ ની એક ટીકિટ છે.
બે ટિકિટ
મેડ્રિડ મારું મનપસંદ શહેર છે. એ ખૂબ સુંદર છે.
મારું હનીમૂન છે
ઓહ! તમારા પતિ કયા છે?
મારા પતિ નથી. મારી એક મુશ્કેલ પત્ની છે.
તેને મારી સાથે મેડ્રિડ નથી જવું.
હું ખૂબ દુખી છું.
ઓહ.. માફ કરજો
આપણે એરપોર્ટ પર પહોંચી ગયા
એક સ્ત્રી એક સૂટકેસ સાથે ટેક્સી તરફ દોડી રહી છે.
Choose the option meaning "running." એક સ્ત્રી એક સૂટકેસ સાથે ટેક્સી તરફ દોડી રહી છે .
સ્વરા?
પૂજા!
મને માફ કર
હું તને પ્રેમ કરું છું.
હું પણ તને પ્રેમ કરું છું.
ચલ મેડ્રિડ જઈએ.
તમારા હનીમૂન પર મજા કરો
Tap the pairs હું છું I am હું તને પ્રેમ કરું છું I love you ઘણી મુશ્કિલ પત્ની very difficult wife હેલ્લો hello ટેક્સી taxi